મારી જીવન જીવવાની ફિલસુફી આ પ્રમાણે છે – ” હું મારી બુદ્ધિથી અને પૂરી તાકાતથી મારા ધ્યેય ને પામવા પુરુષાર્થ કરતો રહીશ. જો સફળતા ન મળે તો નસીબને કોઈ દિવસ દોષ નહિ દઈશ ; ફરી પાછો પ્રયત્ન કરીશ, કરતો જ રહીશ અને જો મારું ધ્યેય નીતિમત્ત હશે તો જયારે સફળ થઈશ ત્યારે કોઈને એમ નહિ કહેવા દઉં કે આ માણસ કેટલો નસીબદાર છે.
પાંગળા અને આત્મબળ વગરના મનુષ્યો જ્યારે ને ત્યારે કોઈ વિધાતાએ પૂર્વેથી લખેલા નસીબ ને આગળ કરતા રહે છે અને રડતા રહે છે. મારી ફરિયાદ કોઈ અદ્રશ્ય વિધાતા ને નથી હોતી, બલ્કે મારા પોતાના પ્રયત્નો કોઈક રીતે નબળા પડયા એ છે.

LikeLiked by 1 person
મારા બ્લોગ પાર આગળની બધી કૃતિઓ વાંચી જજે એટલે ખ્યાલ આવશે
LikeLiked by 1 person