આસપાસ-પળેપળ
જેને શોધતા રહ્યા,
એ ભીતરે લપાયેલ મળ્યું !
વિચારતા હતા,
ક્યાંક ખાલીપો ના ચડી જાય હાથે .
ત્યાં તો જાણે,
ભરપુર ભંડારો મળ્યાં !
તકલીફોમાં ઝઝુમતા રહ્યા ને,
પળમાં જ ચમકારો મળ્યો !
કેટલીયે ફરીયાદો વચ્ચે,
હાલથીય બહેતર કિનારો મળ્યો !
દિલની અંધારી રાત વચ્ચે,
ફેલાઈ વળી આશ-કિરણો.
ને જાણે કે,
જીવન સંધ્યાએ આળોટતી
ખુશહાલ ચાંદની મળી !
-શર્મિષ્ઠા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s