આવતાં
આવતાંજ
કાં ઠેલાય પાછળ ?
કે
જોઈ રહ્યાં રાહ,
સૌ કાગડોળે !
વરસ, વરસ
બસ,
વરસ હવે તો.
કે જુઓ
અડધો તો
ગયો અષાઢ.
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”
આવતાં
આવતાંજ
કાં ઠેલાય પાછળ ?
કે
જોઈ રહ્યાં રાહ,
સૌ કાગડોળે !
વરસ, વરસ
બસ,
વરસ હવે તો.
કે જુઓ
અડધો તો
ગયો અષાઢ.
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”