#gujarati #poetry #poems #goodevening#broken

💝💝💝💝💝💝💝💝💝💝

સલુણા રંગો જેવી
આ સલૂણી સંધ્યા !
લઈ જાય છે મને તારી સંગાથે,
છે..ક ક્ષિતિજે !
પછી અચાનક તું,
ચાલી નીકળે છે સૂર્યની સંગાથે !
દૂર-સુદૂર !
મને એકલો તરછોડીને.
તારા ગયા પછીનું અંધારું,
અંધારુ બની, છવાઈ જાય છે મારામાં.
પળ-બે-પળ ડરાવી જાય છે મને.
ત્યાંજ અંધારી રાતમાં,
ડરને ધ્રુજાવતો એક
નાનકડો આશ-દીપ
પ્રગટી ઊઠે છે મારામાં.
તુજ સંગનું
રૂપેરી સમણું બની.
– શર્મિષ્ઠા.”શબ્દકલરવ”
– સુરત.
💝💝💝💝💝💝💝💝💝💝💝

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s