#gujarati #thought #blogger #writing

અરે તું,

શાને ભુલે ?

હરિ બેઠો છે માથે

છોડ ને ચિંતા નાહકની.

જે થવું હશે એ થઈ જશે !

દે ધ્યાન તું ફક્ત તારાં કરમ પર.

છે ફળ કેરો ટોપલો તો હરિનાં હાથમાં.

કરમ પરમાણે બધાયને એ મળીજ જશે !

તું ધરને ધ્યાન હરિનું, જે થવું હશે એ થઈ જશે !

*************************************

-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”

– સુરત.

2 thoughts on “#gujarati #thought #blogger #writing

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s