#gujaratipoem #mygazal #life

જીવી લો હરપળ જીવન છે.

દુઃખ, સુખથી સરભર જીવન છે.

હારો ! જીતો ! સૌ માણી લો,

સમજી લો હરદમ જીવન છે.

હળતા મળતા કામો કરતાં,

ગુજરે સંગે સહ-જીવન છે.

ઝીણાં છોડે મ્હોરી ઉઠતું,

તુલસી ક્યારા સમ જીવન છે

થોડાં સ્નેહે લથબથ લથબથ,

મદમાતી સોડમ જીવન છે.

ધીમે ધીમે બળતી લૌમાં,

પ્રગટે જે સોહમ જીવન છે.

-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s