આપે હાઇકુ પસંદ કર્યું, આભાર. આપનું લખાણ થોડું વાંચી ગયો,મજા આવી ગઈ.કિશોરભાઈ કોન્ટ્રાકટર જોડે BOB ZO SURAT
કામ કર્યું હતું,કદાચ આપ જોડે કોઈ સંબંધ નીકળે. દિપક ઠોકિયા
નવસારી હાલ USA
વડીલશ્રી 🙏🏼 ખૂબ ખૂબ આભાર..તહેદિલથી. જી ઓળખાણ તો ના નીકળી પણ આપની વાત પરથી આપના નિખાલસ સ્વભાવનો પરિચય થયો.ખૂબ ગમ્યું.. આપ નવસારીના જ છો..એટલે સુરતથી નજીક જ..કોઈક વાર ઈન્ડિયા આવો તો મળી શકાશે.
તમે બલવંતભાઈને ઓળખો છો એ પણ નવસારીના જ છે અને હાલ USA.છે..

LikeLiked by 1 person

LikeLike
શર્મિષ્ઠાજી, નવસારી આવીએ ત્યારે જરૂર મળીશું.બલવંતભાઈનો તો ખ્યાલ નથી. તમારો બ્લોગ સુંદર છે અને લખાણ આથી વધુ સુંદર છે. અટકશો નહિ,એટલી વિનંતી.
LikeLiked by 1 person
જી..ચોક્કસ..🌹🙏🏼🌹
LikeLiked by 1 person