#gujaratipoetry #happymonday #harharmahadev

જીવ-આત્માનો, મિત્ર છે શિવ.

સમષ્ટિ તણું, પરમબિંદુ છે શિવ.

ક્યાં શોધો છો ? અકળ-વિકળ

રગ-રગ મહીં, સમાયો છે શિવ.

જુઓ જરા ધ્યાન લગાવીને,

ઘોર-અંધારે પણ, પ્રગટશે શિવ.

આદિ-મધ્ય-અંત સકળ-લોકે

ઝળહળ, પ્રકાશ-પુંજ છે શિવ.

-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”

3 thoughts on “#gujaratipoetry #happymonday #harharmahadev

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s