#gandhijayanti #gujarati #tanka

છેલ્લે છેલ્લે ગાંધી જયંતિ નિમિત્તે…

ફૂલ સુગંધ

બાપુને ધેરી વળી,

પણ નીતિ ક્યાં?

નર્યા સ્વાર્થને કાજે

બાપુ પૂજાય હવે.

જે હતા સદા

સત્યના જ આગ્રહી,

એના નામથી.

એની પ્રતિમા નીચે,

દેખાડા થાય હવે.

રામ કહેતા

ઢાળ્યો’તો દેહ જેણે,

એ રામનામ,

ને એ રામમંદિર,

તારીખે ચઢ્યા હવે.

~શર્મિષ્ઠા.”શબ્દકલરવ”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s