#lovewords #gujaratipoetry #poemsmylife

વ્હાલા શબ્દ થકી છે મારું અવતરણ મારામાં
શબ્દ સમજણ, શબ્દ ઘડતર, શબ્દ સિંચણ.

શબ્દ શ્વાસ, શબ્દ ઉચ્છવાસ, શબ્દ જીવન.
શબ્દ શાશ્વત, શબ્દ અનંત, શબ્દ ઓળખ.

દિલ-ઉંડાણે નિતાંત વિહરુ શબ્દ સંગાથે.
નિજ-સાગરે કાગળ-હોડી, શબ્દ-હલેસે.

રહું શબ્દસંગી, શબ્દવિશ્વાસે, શબ્દકલરવે.
માણું હરપળ અસ્તિત્વને, મ્હાલું નિજાનંદે

-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s