જ્યાં પામવા હરિને અમે ઝંપલાવ્યું ખુદમાં.
મળ્યા અખૂટ એંધાણ કંઈક શ્રદ્ધાના એવા.
કિનારે જ નહીં, મઝધારેય સલામત છે નાવ.
થઈ ગયા છે શાંત મન-નદીઓના નીર એવાં.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

જ્યાં પામવા હરિને અમે ઝંપલાવ્યું ખુદમાં.
મળ્યા અખૂટ એંધાણ કંઈક શ્રદ્ધાના એવા.
કિનારે જ નહીં, મઝધારેય સલામત છે નાવ.
થઈ ગયા છે શાંત મન-નદીઓના નીર એવાં.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.