#mygazal #gujaratigazal #poetry

નમાવી માથું, ન માંગી શકાયું.
પ્રસારી હાથો, ન માપી શકાયું.

થયાં નાસીપાસ, જૂઠા જગતમાં
જગતથી તોયે, ન નાસી શકાયું.

તમારા ઉપકારની એ અસર છે.
ચમનમાં ફૂલો, ન વાવી શકાયું.

મમત મનની સૌ રહી ગઇ તડપતી.
કરમથી આગળ ન તાગી શકાયું.

ઉમડતા જ રહ્યા દિલોમા તરંગો
પરમને તોયે ન પામી શકાયું.

-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s