મન લાગણીઓનો કક્કો ઘૂંટી ઘૂંટીને,
માંડ બારાક્ષરી સુધી પહોંચે,
બદલાય ત્યાં તો ભાવ-વિશ્વ !
મન ફરી, ફરી અટવાય
ને તોય ફરી ફરી ચિતરે,
નવી નવી સ્નેહ-પંક્તિઓ…
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”.

મન લાગણીઓનો કક્કો ઘૂંટી ઘૂંટીને,
માંડ બારાક્ષરી સુધી પહોંચે,
બદલાય ત્યાં તો ભાવ-વિશ્વ !
મન ફરી, ફરી અટવાય
ને તોય ફરી ફરી ચિતરે,
નવી નવી સ્નેહ-પંક્તિઓ…
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”.