#gujaratipoetry #poems #thought #vichar

હું વિચારોને
સમજાવી, ધમકાવી,
ગમે તેમ કરીને
સુવડાવવાની મથામણમાં
અડધી અડધી
રાત જાગ્યા કરું છું
ને..સવારે જ્યારે હું ઉઠું ત્યારે
એ મને ત્યાં જ મૂકીને
ઘણાં આગળ નીકળી ગયા હોય છે..
મને ચીડવતા હોય એમ
દાંત કાઢી મારી પર હસતાં રહે છે,
અને ફરીથી દિવસભર
એજ દોડધામ.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s