#gujaratipoetry #geet #bhajan #spiritual

ઉપરનાં ઉધામા હવે શાંત છે.
ભીતરની સરવાણી આબાદ છે.

ખરતો તારો આભથી,
જાણે ક્યાં ખોવાયો ?
જગમગતો એક દીવડો,
જાણે કેમ બુઝાયો ?

આગ ઝરતી વેદના ઉદાસ છે.
ભીતરની સરવાણી આબાદ છે.

આ મેઘલી રાતોની,
પડતર માંગણી !
કેવી ધોધમારે વરસી,
ઝમઝમ લાગણી !

ઉઘડતા સૌ દ્રશ્ય રસલ્હાણ છે.
ભીતરની સરવાણી આબાદ છે.

-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s