Many many happy returns of the day.
Happy birthday dear
ક્યારેક મારી નજરથી
જોઈ લે ખુદને..
હાસ્ય ઝરતા અધરો તારાં
મારાં આનંદસાગરના
હિલ્લોળતા તરંગો લાગશે.
સ્વપ્નરંગી મેઘધનુષી આંખો તારી,
મારાં જીવનભરની
મહામૂલી દૌલત લાગશે.
નાજુક દિલની ધડકન તારી,
મારી અસ્મિતાના અસ્તિત્વનું
ધકધક ધબકતું કારણ લાગશે.
ક્યારેક મારી નજરથી
જોઈ લે ખુદને…
Love u beta..
Stay blessed..❤️❤️

Happy Birthday to your daughter, I hope she is having a lovely day 🎂🎂😀
LikeLiked by 1 person
Thanks a lot for your warm wishes 🌹🌹
LikeLike