#gujaratipoetry #love

તું..
ક્યારેક પૂછજે તને જ
કે તને સાચ્ચે જ
નથી ગમતો આ પ્રણયરંગ ?
કે પછી આ તારાં નાટક છે ?
હા, ના, ના, હા રમવાના.
કે પછી તારો મિજાજ છે અનોખો ?
કહેવું કંઈક અને કરવું કંઈક.
કેમકે હવે તો હું પણ માણું છું.
આ તારાં ચહેરાની રંગત,
જે મને જોઈને કંઈક ઓર જ
રંગે ખીલી ઉઠે છે..
તો પછી આ હા, ના…?
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s