#gujaratipoetry #preyar #heparmeswar

હે પરમેશ્વર !
દરેક વખતે આમજ
આવી ચઢું છું નતમસ્તક
તારી ચોખટ પર.
આમ તો નક્કી કર્યું છે કે,
કશુંજ માંગવું નથી
કેમકે તું આપે છે ફક્ત કર્મો પ્રમાણે.
એ કર્મો પણ જન્મો જુના
તારા જેવાં જ અદ્રશ્ય.
ક્યાં દેખાય જ છે ?
અને એટલે જ કદાચ
આવી ચઢું છું
તારી ચોખટ પર,
સરાસરી કરવા .
ક્યારેક ફરિયાદો લઈને
તો ક્યારેક તારા હિસાબને,
નતમસ્તક સ્વીકારવા !

-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

2 thoughts on “#gujaratipoetry #preyar #heparmeswar

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s