
ફાગણની તપતી રે રેતમાં
સિંચાતા રહયાં
ક્યાંક વીરહી અશ્રુ !
વગડો મહેક્યો પછી
સૂના સૂનકારમાં !
ભર ભર બપોર ત્યાં તો,
ફાલ્યો કેસૂડો.
ધરતીએ વધાવ્યા જાણે,
અમરતનાં ઝરણાં !
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
ફાગણની તપતી રે રેતમાં
સિંચાતા રહયાં
ક્યાંક વીરહી અશ્રુ !
વગડો મહેક્યો પછી
સૂના સૂનકારમાં !
ભર ભર બપોર ત્યાં તો,
ફાલ્યો કેસૂડો.
ધરતીએ વધાવ્યા જાણે,
અમરતનાં ઝરણાં !
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
Ati sundar
LikeLiked by 1 person
Thanks a lot 🌷🌷
LikeLike