કમળપત્ર પર જળબિંદુ
સમાન તનના પાત્રમાં
રહેલ, બિંદુ સમાન
આ ચંચળ મન,
પામી શકે છે દ્રઢતા.
ફક્ત અને ફક્ત
તારી સમીપે,
હે પરમેશ્વર !
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

કમળપત્ર પર જળબિંદુ
સમાન તનના પાત્રમાં
રહેલ, બિંદુ સમાન
આ ચંચળ મન,
પામી શકે છે દ્રઢતા.
ફક્ત અને ફક્ત
તારી સમીપે,
હે પરમેશ્વર !
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
Tried to understand
LikeLiked by 1 person
Thanks..I will try to translate in hindi.. Latter.
LikeLike