હે પરમેશ્વર !
શોધવાને સગડ તારા
રોજ તને એક પત્ર બીડું
નીતનવા સરનામે !
સ્નેહ સીંચીને…
કદીક
આકાશે,
નદી કિનારે,
પર્વતે, ડુંગરે,
મંદિરે, મસ્જિદે,
કો’ કરુણામય હ્રદયે,
કોઈક સ્નેહાળ જણને,
ને…
મળી
જાય છે તું…
તારાં અનેકો સ્વરૂપે.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

હે પરમેશ્વર !
શોધવાને સગડ તારા
રોજ તને એક પત્ર બીડું
નીતનવા સરનામે !
સ્નેહ સીંચીને…
કદીક
આકાશે,
નદી કિનારે,
પર્વતે, ડુંગરે,
મંદિરે, મસ્જિદે,
કો’ કરુણામય હ્રદયે,
કોઈક સ્નેહાળ જણને,
ને…
મળી
જાય છે તું…
તારાં અનેકો સ્વરૂપે.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
ऊँ नमः शिवाय। 🙏🙏🙏
LikeLiked by 1 person
🌷🙏🏼🌹🌹
LikeLike