કરું પ્રયાસ
કે આ
જીવન સંગીત
સદાય રહે જીવંત
લયબદ્ધ, તરંગિત,
સૂરીલુ, અર્થસભર
ન સર્જાય કશે પણ
ઘોંઘાટ, કોલાહલ
ન બની જાય બેસુરુ
ન ખૂંચે કોઈને,
ન તડપાવે કોઈને
બધાજ બસ
માણી રહે,
મુજ હ્દયની
મધુર રાગિણી
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

કરું પ્રયાસ
કે આ
જીવન સંગીત
સદાય રહે જીવંત
લયબદ્ધ, તરંગિત,
સૂરીલુ, અર્થસભર
ન સર્જાય કશે પણ
ઘોંઘાટ, કોલાહલ
ન બની જાય બેસુરુ
ન ખૂંચે કોઈને,
ન તડપાવે કોઈને
બધાજ બસ
માણી રહે,
મુજ હ્દયની
મધુર રાગિણી
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.