goodmorning
હા..
આ જીંદગી તો એજ છે,
જે જીવાય રહી છે.
પણ..
આ દિલ કહે છે
કે અદભૂત ક્ષણો
રાહ જોઈ રહી છે મારી,
પેલ્લે… પાર !
જે અર્પી રહી છે
મનને,
અદભૂત શાતા !
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

હા..
આ જીંદગી તો એજ છે,
જે જીવાય રહી છે.
પણ..
આ દિલ કહે છે
કે અદભૂત ક્ષણો
રાહ જોઈ રહી છે મારી,
પેલ્લે… પાર !
જે અર્પી રહી છે
મનને,
અદભૂત શાતા !
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.