મેં અરીસાની
સામેજ
લટકાવીને રાખી છે,
એક કઠપૂતળી
સમય મળ્યે
ક્યારેક
નિરખી લઉં છું
ખુદનો ચહેરો
અરીસામાં
ને મને,
એકીટશે..
નિરખી રહે છે
કઠપૂતળી !
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

મેં અરીસાની
સામેજ
લટકાવીને રાખી છે,
એક કઠપૂતળી
સમય મળ્યે
ક્યારેક
નિરખી લઉં છું
ખુદનો ચહેરો
અરીસામાં
ને મને,
એકીટશે..
નિરખી રહે છે
કઠપૂતળી !
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.