#gujaratipoetry #gujaratigeet #song

ચાંદની રાતો ને દરિયા કિનારો !
તારો જો સાથ ભળે; ધન્ય નજારો !

લહેરાતા વાયરામાં ફરફરતી ચૂનરી
વાતો લઈ આવતી એ રુદિયાને ગમતી
નૈનોની ભાષા એ તો મૌનનો ખજાનો !
તારો જો સાથ ભળે; ધન્ય નજારો !
ચાંદની રાતો….

પળપળ પરોવીએ સ્નેહના તાંતણે
જન્મોજનમના સંગાથી આપણે
નાતો હો પાક્કો તો ધન ધન જન્મારો !
તારો જો સાથ ભળે; ધન્ય નજારો !
ચાંદની રાતો….

-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

9 thoughts on “#gujaratipoetry #gujaratigeet #song

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s