લડતા, મથતા ને ફરફરતા ચાલ ઉડીએ !
ઉઠતા, ઢળતા કે, લડથડતા ચાલ ઉડીએ !
થોડાં સાવધ, પણ બેફિકરા, હરિ સંગાથે !
સૌની સાથે ખુદથી અતડા ચાલ ઉડીએ !
-શર્મિષ્ઠા.

લડતા, મથતા ને ફરફરતા ચાલ ઉડીએ !
ઉઠતા, ઢળતા કે, લડથડતા ચાલ ઉડીએ !
થોડાં સાવધ, પણ બેફિકરા, હરિ સંગાથે !
સૌની સાથે ખુદથી અતડા ચાલ ઉડીએ !
-શર્મિષ્ઠા.
Happy makarsankrati…!
LikeLiked by 1 person
Thanks.. Same to you
LikeLiked by 1 person