#gujaratipoetry #muktak

વારાના આ વારાથી બહુ થાક્યો છે જીવ !
જીવ ને જીવના ઘેરાથી બહુ થાક્યો છે જીવ !
જીવના શિવ ! તું અરજી મારી કાને ધરજો,
આવન-જાવન, ફેરાથી બહુ થાક્યો છે જીવ !
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s