વનવગડે કે,
બાગબગીચેથી
લાવ્યા
થોડીક સળીઓ..
એકમેકની
ચાંચમાં ચાંચ પરોવી
ગૂંથ્યો
સ્નેહાળ તાંતણે..
પછી તો
આખ્ખું આકાશ
એ માળામાં…
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

વનવગડે કે,
બાગબગીચેથી
લાવ્યા
થોડીક સળીઓ..
એકમેકની
ચાંચમાં ચાંચ પરોવી
ગૂંથ્યો
સ્નેહાળ તાંતણે..
પછી તો
આખ્ખું આકાશ
એ માળામાં…
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.