તું…
તને મારા જીવનનું
વળગણ કહું ?
ગળપણ કહું ?
કે કહું
આતમનુ સાચું સગપણ!
તું જ સઘળે, આકાશે ને ધરા પર.
મારી આસપાસ ચોપાસ.
આ મનના અથાગ ઊંડાણમાં
જાણે હો સુરક્ષા કવચ,
વીંટળાયેલુ રોમ-રોમ.
હવે ના છુટે આ વળગણ,
કે ના તૂટે આ સગપણ.
જીવનપર્યંત ! -“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

Beautiful lines! Our true kinship of self knows everything about ourselves! Well shared 🙂
LikeLiked by 1 person
Thank you so much…💖💖
LikeLike
I love the image, but unfortunately I can’t understand the words!
LikeLiked by 1 person
Thanks..And I understand your problem to read. It’s our country language ‘gujarati’..But google helps you.. I express my feeling in poetry..You like it.
LikeLiked by 1 person
❣️❣️❣️
LikeLiked by 1 person