રાતભર
ઘણું જ ગર્જ્યુ,
ચમકારા પણ
બહુ જ કર્યાં,
લાગ્યું કે
બધું જ હચમચી જશે..
પણ આખરે,
થોડુંક વરસીને
સમી ગયું..
મન શ્રાવણીયું.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

રાતભર
ઘણું જ ગર્જ્યુ,
ચમકારા પણ
બહુ જ કર્યાં,
લાગ્યું કે
બધું જ હચમચી જશે..
પણ આખરે,
થોડુંક વરસીને
સમી ગયું..
મન શ્રાવણીયું.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.