આમ જો વીંઝું કદી આ હાથને અવકાશમાં
અનુભવું હરવાર નકરી મોજ એ હળવાશમાં.
એ મળ્યો કે ના મળ્યો; એના વિશે તો શું કહું?
હું મને મળતો રહ્યો એની મધૂરી આશમાં.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

આમ જો વીંઝું કદી આ હાથને અવકાશમાં
અનુભવું હરવાર નકરી મોજ એ હળવાશમાં.
એ મળ્યો કે ના મળ્યો; એના વિશે તો શું કહું?
હું મને મળતો રહ્યો એની મધૂરી આશમાં.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.