વેદનાની
ભારીભરખમ
ઈમારત તળે,
સ્વપ્નની
ધ્વંસ્ત દિવાલને
અઢેલીને,
લાગણીના
છાપખાનામાં,
શબ્દ ટોળી
રચી રહી છે
કૂણાં કૂણાં
ફૂલોના
ચીસની
અત્તરીય
કવિતા!
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

વેદનાની
ભારીભરખમ
ઈમારત તળે,
સ્વપ્નની
ધ્વંસ્ત દિવાલને
અઢેલીને,
લાગણીના
છાપખાનામાં,
શબ્દ ટોળી
રચી રહી છે
કૂણાં કૂણાં
ફૂલોના
ચીસની
અત્તરીય
કવિતા!
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
Wah wah.
LikeLiked by 1 person
Thank you so much 🌹🌹
LikeLike