#gujaratithought #spiritual

ઈશ્વર કહો કે અલ્લાહ, પરવરદિગાર એક જ છે.
બંદગી કહો કે પ્રાર્થના, લાગણીઓ તો એક જ છે.
રીત નોખી છે ધર્મે ધર્મે, એકાત્મતા તો એક જ છે.
-શર્મિષ્ઠા.

3 thoughts on “#gujaratithought #spiritual

Leave a comment