હીબકા ભરતાં ટેરવાંઓ
આંસુની સ્યાહીમાં
ડુબાડી
ઘાયલ
લાગણીઓ
કાગળના ખોળે
માથું મૂકી
ગીત સમું કંઈ
રુદન આદરે
કે,
તૂટેલ દિલમાં
તરફડે ધબકાર કંઈ,
-“શર્મિષ્ઠાશબ્દકવરવ”.

હીબકા ભરતાં ટેરવાંઓ
આંસુની સ્યાહીમાં
ડુબાડી
ઘાયલ
લાગણીઓ
કાગળના ખોળે
માથું મૂકી
ગીત સમું કંઈ
રુદન આદરે
કે,
તૂટેલ દિલમાં
તરફડે ધબકાર કંઈ,
-“શર્મિષ્ઠાશબ્દકવરવ”.